August 2016
Gujarati Propose
મને મળી જાશેતારા થી બેહતર,તને મળી જશેમારા થી બેહતર,તેમ છતાં દિલ માંવારંવાર ખ્યાલઆવ્યા કરે છે કે,જો તું મળી જાયતો સૌથી છે બેહતર
Gujarati Romantic Status
ખુલે છે એક બારીને જુકે છે ડાળખી નું મન ♥ ગલી ના એક ઘરમાં કેદ છે આખી ગલીનું મન ♥
Gujarati Suvichar – Happiness
‘ખુશી” મેળવવા કામ કરશો તો કદાચ તમને ખુશી નહિ મળે.. પરંતુ તમને ખુશ થઇ ને કામ કરશો તો જરુર “ખુશી” મળશે…!!
Gujarati Suvichar – What I Am?
મારી જીંદગી ની પરીસ્થીતી જે પણ હોઈ હું હજી પણ આનંદમગ્ન અને ખુશ રહેવા માટે કટિબદ્ધ છું , કારણ કે મેં અનુભવો માંથી શીખ્યું છે… Read More »Gujarati Suvichar – What I Am?