16 જુલાઈ 2019 ના દિવસે સોથી મોટું ચંદ્રગ્રહણ આ ચંદ્રગ્રહણ 2019 માં 12 રાશિ પર કરશે અસર.

16 જુલાઈ 2019ના દિવસે સોથી મોટું ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ 12 રાશિઓ પર અસર કરશે. સૂતક ક્યારે લાગશે. ચંદ્રગ્રહણ સમયે શુ ઉપાય કરવા. જેનાથી તમારા પર અસર ન થાય. 2019 જોડાયેલ એવી જરૂરી વાતો. જયોતિષ અને વાસ્તુ એક્સપર્ટ પંડિત રાજેન્દ્ર સાથે.

1) 16 જુલાઈ 2019 ના દિવસે સોથી મોટું ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણ દરેક વ્યક્તિ પર અસર કરશે. 12 રાશિયો પર ચંદ્ર ગ્રહણની અલગ અલગ અસર જોવા મલશે.

2) 16 જુલાઈ 2019 ના ના દિવસે કાલ સમય છે. રાત્રે 1 વાગીને 31મિનિટ થી 4 કલાક 30 મિનિટ સુધી એટલે કે ત્રણ કલાક સુધી અસર જોવા મલશે. આ ચંદ્ર ગ્રહણ ઉતરાષાઢા નક્ષત્ર મા હશે.ચંદ્ર ગ્રહણ ના નવ કલાક પહેલા સુતક લાગશે.

3) આ ચંદ્ર ગ્રહણ થી સોથી વધુ ધનુ રાશિ પ્રભાવિત થશે. મા ધનુ રાશિ ના લોકો ને ચંદ્રગ્રહણ માટે વિશેષ ઉપાય કરવો.

4) ચંદ્રગ્રહણ મા કકૅ, તુલા, મીન અને કુંભ રાશિ પર સારો પ્રભાવ થશે

5) ચંદ્ર ગ્રહણ મા મેષ, મિથુન, સિંહ અને વૃશ્ચિક રાશિ પર મધ્યમ અસર જોવા મલશે.

6) ચંદ્ર ગ્રહણ વૃષભ, કન્યા, ધનુ અને મકર રાશિ પર ખરાબ અસર પડશે માટે ત્રણ મહિના કષ્ટકારી હશે.

7) બિલ્ડર અને ખેડૂત પર ચંદ્ર ગ્રહણ ની અસર જોવા મલશે

8) ચંદ્ર ગ્રહણ પોતાની રાશિ અનુસાર ઉપાય કરવાથી લાભ થશે

9) ચંદ્ર ગ્રહણ પછી દાન કરવાથી લાભ થશે.

10) ચંદ્ર ગ્રહણ પછી ઘર મા શુધ્ધિકરણ કરવાથી લાભ થશે.

Author : FaktGujarati Team

Leave a Comment