પ્રકૃતિ ની ખૂબસૂરતી ને ધ્યાન માં રાખી ને કરવામાં આવેલ બ્લાઉસ ની ખૂબ સુંદર ડિઝાઇન..

આજ કાલ બ્લાઉસ ફેશન સ્ટેટમેંટ બની ગયું છે. લાલ, કાળા , સફેદ, પીળા અને બીજા એક જ રંગ ના બ્લાઉસ લગભગ ખતમ થઈ ગયા છે. દરેક ને વિભિન્ન કલર ના બ્લાઉસ પહેરવા ખૂબ પસંદ હોય છે. અને તેમા પણ ખાસ કરી ને ડિઝાઇનર બ્લાઉસ નો ક્રેજ ખૂબ વધી ગયો છે. ડિઝાઇનર બ્લાઉસ ડિમાંડ જ નહીં પણ જરૂરત બની ગઈ છે.

આજે આપના દરબાર માં હજીર છે પ્રકૃતિ થી પ્રેરિત બ્લાઉસ ની ડિઝાઇન.. બ્લાઉસ ના બેક ની ડિઝાઇન તમે ભાગ્યે જ જોઈ હશે. તમે આ બ્લાઉસ ને તમારી પસંદ ની સાડી સાથે જરૂર થી પહેરશો.

ટોગલ ફૂલ સ્ટાઇલ બેક બ્લાઉસ ડિઝાઇન

Image Source

આકર્ષક રંગ નો મેળ અને સુંદર ટોગલ ફૂલ. તેમની થ્રી ફોર્થ સ્લીવ પર પણ સુંદર ફ્રીલ ડિઝાઇન છે.

રંગીન ઘોડા ની ડિઝાઇન વાળુ બેક ડિઝાઇનર બ્લાઉસ

Image Source

આ પ્રકાર નો બ્લાઉસ બનાવા માટે તમારા દરજી ને થોડી વધુ મહેનત કરવી પડશે. પણ તેનું પરિણામ ખૂબ સારું હશે.

શાખાઓ પર બેસતી અને ઉડતી પક્ષીઓની ડિઝાઇન સાથે બેક પેટર્ન બ્લાઉઝ

Image Source

આજાદ પક્ષી ઓ વાળી આ ન્યુ બેક કટ બ્લાઉસ એક નવી અને આજાદ વિચાર નો પ્રતિક છે.

વૃક્ષ ની કલાકારી સાથે નું બ્લાઉસ બેક ડિઝાઇન

Image Source

મોર્ડન સ્ટાઇલ માં પ્રકૃતિ ના રંગ ખૂબ જ સુંદર દેખાય છે.

ખૂબસૂરત કમળ ની કલાકૃતિ વાળુ બેક બ્લાઉસ ડિઝાઇન

Image Source

આ બ્લાઉસ માં ખિલતા કમળ ને ખૂબ જ ખૂબસૂરતી સાથે બનાવા માં આવ્યું છે.

કાગળ ના સુંદર ફૂલો વાળુ બેક બ્લાઉસ ડિઝાઇન

Image Source

કાગળ ના ફૂલો થી સુગંધ ભલે ના આવે પણ તે જોવા માં ખૂબ જ આકર્ષક દેખાય છે.

લાલ કાશીદાકારી કરેલ ફૂલો વાળા બેક બ્લાઉસ ડિઝાઇન

Image Source

લાલ રંગ ની નાના નાના ફૂલો ની આકૃતિ બહુ મનમોહક લાગે છે.

ફૂલો થી સજાયેલ દહેલિયા વાળુ બેક બ્લાઉસ ડિઝાઇન

Image Source

દહેલિયા ના છોડ ફક્ત બાગ માં જ નહીં પણ તમારા બ્લાઉસ ની પણ શોભા વધારે છે.

લાલ પીળા જંગલી ફૂલો ની ડિઝાઇન વાળુ બેક બ્લાઉસ ડિઝાઇન

Image Source

જંગલી ફૂલ અને શોર્ટ સ્ટાઇલ ફ્રીલ એક નવો જ અવતાર છે બ્લાઉસ નો

સફેદ ફૂલો થી સૂસજ્જિત બેક બ્લાઉસ ડિઝાઇન

Image Source

સફેદ ને જ્યારે કોઈ ડાર્ક કલર સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે તે પોતાની ખૂબસૂરતી કઈક અલગ જ રીતે જાહેર કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *