પતિ પત્ની જોક્સ…

 
પતિ  પત્ની જોક્સ…
પતિ : (ફોન પર)
કેમ છે જાનુ? તું મને મિસ કરતી હોઈશ તો કોલ કરી લઉ.
પત્ની : અને સવારે તમે ઝઘડયા હતા એનુ શું?
એટલો જ પ્રેમ કરો છો તો સવારે ઝઘડો કરી ને કેમ ગયા?  પતિ શાંત…
પતિ(મનમાં ને મનમાં) : અરે આ તો ઘર નો નંબર લાગી ગયો…

Leave a Comment